'રામાયણ'માં ચેતન હંસરાજ સાત અલગ-અલગ ભૂમિકા!
'રામાયણ'માં ચેતન હંસરાજ સાત અલગ-અલગ ભૂમિકા!
Published on: 19th June, 2026

'રામાયણ'ને કારણે ચેતન હંસરાજ ખૂબ જ એકસાઈટેડ છે. આ ફિલ્મમાં એમનો એનો એક રોલ રાવણના નાના સુમાલીનો છે. રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' આ વર્ષની સૌથી વધુ ઉત્કંઠાથી રાહ જોવડાવનારી ફિલ્મોમાંની એક અગ્રેસર ફિલ્મ છે. દિવાળી પર નીતેશ તિવારીની આ ફિલ્મનો પહેલો ભાગ રિલિઝ થવાનો છે. આ તો ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મ છે, જેનું બજેટ રૃા. ૪,૦૦૦ કરોડ છે.