વાઇબ્રન્ટ ગુજરાત 2027: CM અને DyCMની ઉપસ્થિતિમાં દિલ્હીમાં કર્ટન રેઝર કાર્યક્રમ
વાઇબ્રન્ટ ગુજરાત 2027: CM અને DyCMની ઉપસ્થિતિમાં દિલ્હીમાં કર્ટન રેઝર કાર્યક્રમ
Published on: 31st August, 2026

દિલ્હીના ભારત મંડપમમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટેનો કર્ટન રેઝર કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં, 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનારી આ સમિટ માટે વિવિધ કંપનીઓના CEO સાથે ચર્ચા કરવામાં આવી. AI, ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર અને ઓટોમોબાઈલ ક્ષેત્રોમાં રોકાણ અંગે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સાંજે વિવિધ દેશોના મિશન હેડ્સ અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પણ સંવાદ થયો.