ગુજરાતના સાંસદોની ગ્રાન્ટમાં કરોડોની ગોલમાલ: સ્માર્ટ ક્લાસના નામે TV, બાલવાટિકામાં રંગરોગાન
ગુજરાતના સાંસદોની ગ્રાન્ટમાં કરોડોની ગોલમાલ: સ્માર્ટ ક્લાસના નામે TV, બાલવાટિકામાં રંગરોગાન
Published on: 02nd October, 2026

ગુજરાતના સાંસદોની MPLADS ગ્રાન્ટમાં કરોડો રૂપિયાની ગોલમાલનો ઘટસ્ફોટ થયો છે. સ્માર્ટ ક્લાસના નામે TV સેટઅપના 5-5 લાખના બિલ, જૂના રૂમને કલર કરી સ્માર્ટ બાલવાટિકા બનાવવી, અને RCC શેડ બનાવવાના નામે લાખો રૂપિયાની ઉચાપત જેવા કિસ્સાઓમાં ચાર જિલ્લામાં તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. શિક્ષણ ક્ષેત્રે થયેલા આ ખર્ચમાં દર્શાવેલી રકમ અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.