શંકરસિંહ વાઘેલાના કમબેકથી કોંગ્રેસને કેટલો ફાયદો?: વિશ્લેષકોના મતે ચહેરો અને અનુભવ મળશે, પણ સંગઠન મજબૂત કરવું પડશે.
શંકરસિંહ વાઘેલાના કમબેકથી કોંગ્રેસને કેટલો ફાયદો?: વિશ્લેષકોના મતે ચહેરો અને અનુભવ મળશે, પણ સંગઠન મજબૂત કરવું પડશે.
Published on: 02nd October, 2026

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં પરત ફરવાની શક્યતા રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. રાજકીય વિશ્લેષકોના મતે, તેમના આગમનથી કોંગ્રેસને રાજ્યવ્યાપી ઓળખ ધરાવતો ચહેરો અને રાજકીય અનુભવ મળશે. જોકે, કેટલાક માને છે કે માત્ર તેમના આવવાથી ચૂંટણીનું ગણિત નહીં બદલાય, સંગઠનને પણ બુથ સ્તર સુધી મજબૂત કરવું પડશે. વાઘેલાની રાજકીય સમજ, યુવાનોના મુદ્દાઓ સાથે જોડાવાની ક્ષમતા અને કાર્યકરોમાં નવી સક્રિયતા લાવવાની તેમની ભૂમિકા મહત્વની બની શકે છે.