માધવપુરમાં સગીરાના અપહરણનો આરોપી રાજકોટથી ઝડપાયો.
માધવપુરમાં સગીરાના અપહરણનો આરોપી રાજકોટથી ઝડપાયો.
Published on: 17th May, 2026

માધવપુર પોલીસે અપહરણના ગુનામાં રાજકોટના શાપર વેરાવળથી ભોગ બનનાર સગીરા અને આરોપી હીતેશ ઉર્ફે હીતો મુંજા ચુડાસમાને ઝડપી પાડ્યા. પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે કરાઈ હતી.