દીકરીઓ માટે સુરક્ષા: કરંટ ડિવાઈસથી આત્મરક્ષણ
દીકરીઓ માટે સુરક્ષા: કરંટ ડિવાઈસથી આત્મરક્ષણ
Published on: 18th May, 2026

જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા યુવતીઓ માટે યુવા શૈૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો. જ્યાં 100 યુવતીઓએ જૂડો, કરાટે, નિશાનેબાજી, એરગન અને ખાસ કરંટ ડિવાઈસ વડે આત્મરક્ષણની તાલીમ મેળવી. આ ડિવાઈસ પર્સમાં રાખી શકાય છે અને હુમલા સમયે બટન દબાવવાથી કરંટ આપે છે, જેથી યુવતીઓ સુરક્ષિત રહી શકે.