NEET પરીક્ષા: વિદ્યાર્થીઓ ગુંચવાયા, મેરિટ ઊંચું જવાની સંભાવના.
NEET પરીક્ષા: વિદ્યાર્થીઓ ગુંચવાયા, મેરિટ ઊંચું જવાની સંભાવના.
Published on: 04th May, 2026

NEET UG પરીક્ષામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના પ્રશ્નો ઈઝી ટુ મોડરેટ લાગ્યા, ત્રણ પ્રશ્નો પડકારરૂપ હતા. NCERT કોર્સમાંથી 90% પ્રશ્નો હોવાથી વિદ્યાર્થીઓએ સારી રીતે જવાબ લખ્યા. ગત વર્ષ કરતાં મેરિટ 15-20 માર્ક્સ ઊંચું જવાની સંભાવના છે. આન્સર કી મેના બીજા સપ્તાહમાં અને રિઝલ્ટ જૂનના પહેલા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.