પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામ 2026: BJP આગળ, PM મોદી દિલ્હી હેડક્વાર્ટર જશે.
પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામ 2026: BJP આગળ, PM મોદી દિલ્હી હેડક્વાર્ટર જશે.
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળ ચૂંટણીના શરૂઆતી વલણોમાં BJP આગળ છે, જે સત્તા પલટાવાના સંકેત આપે છે. PM મોદી સાંજે 6.30 કલાકે દિલ્હી BJP હેડક્વાર્ટર જશે. ભવાની પુરથી BJP ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 294 બેઠકોમાંથી 293 બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે, જ્યાં BJP અને TMC વચ્ચે કાંટાની લડાઈ ચાલી રહી છે.