બંગાળમાં 142 બેઠકો પર મતદાન શરૂ: મતદાન માટે સવારે 5.30 વાગ્યાથી જ લાંબી લાઈન.
બંગાળમાં 142 બેઠકો પર મતદાન શરૂ: મતદાન માટે સવારે 5.30 વાગ્યાથી જ લાંબી લાઈન.
Published on: 29th April, 2026

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ૧૪૨ બેઠકો પર ઉત્સાહપૂર્વક મતદાન શરૂ થયું છે, જેમાં સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગત ચૂંટણીમાં આ બેઠકો પર TMCનું વર્ચસ્વ હતું, પરંતુ આ વખતે ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના સુવેન્દુ અધિકારી વચ્ચે ખરાખરીનો જંગ છે. અગાઉ પ્રથમ તબક્કામાં રેકોર્ડ ૯૩% મતદાન નોંધાયું હતું. ૨૦૨૬ની આ ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ જાહેર થશે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.