IPL પછી વૈભવ સૂર્યવંશી ક્યારે પહેરશે ટીમ ઈન્ડિયાની જર્સી, જાણો વિગત
IPL પછી વૈભવ સૂર્યવંશી ક્યારે પહેરશે ટીમ ઈન્ડિયાની જર્સી, જાણો વિગત
Published on: 01st June, 2026

IPL 2026 માં શાનદાર પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી હવે Team India ની જર્સીમાં જોવા મળશે. તે 9 જૂનથી શ્રીલંકામાં શરૂ થઈ રહેલી India A, Sri Lanka A અને Afghanistan A વચ્ચેની Tri-series શ્રેણીમાં રમશે. IPL 2026 માં 776 રન અને 72 છગ્ગા સાથે Orange Cap જીતનાર વૈભવને MVP જાહેર કરાયો હતો. તેના આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને India A ટીમમાં સ્થાન આપ્યું છે. Tilak Varma ની કેપ્ટનશીપ હેઠળ India A 9 જૂનથી શ્રીલંકા પ્રવાસે જશે.