'સરેરાશ'ના માણસ: એક આંકડાકીય વિશ્લેષણ.
'સરેરાશ'ના માણસ: એક આંકડાકીય વિશ્લેષણ.
Published on: 14th May, 2026

મોટાભાગના લોકો 'સરેરાશ' હોય છે, જે ગૉસ કર્વ (બેલ કર્વ) દ્વારા સમજાવી શકાય છે. આ કર્વ મુજબ, મોટાભાગની વસ્તી મધ્યમાં (68.2%) આવે છે, જ્યારે અત્યંત ઉત્તમ કે નબળા લોકોની સંખ્યા ઓછી હોય છે. જીવનમાં સફળતા અને સમજણ માટે આ આંકડાશાસ્ત્ર્ર ખૂબ ઉપયોગી છે.