પ્રાચીન યુદ્ધ કલાને નવી ઓળખ: ભાવનગરમાં પ્રથમવાર ‘ફાઇટ નાઇટ’નો રોમાંચ.
પ્રાચીન યુદ્ધ કલાને નવી ઓળખ: ભાવનગરમાં પ્રથમવાર ‘ફાઇટ નાઇટ’નો રોમાંચ.
Published on: 09th May, 2026

ભાવનગર શહેરમાં પ્રથમવાર "ફાઇટ નાઇટ"નું આયોજન. "લેગસી મીટ્સ કોમ્બેટ" થીમ હેઠળ પ્રાચીન ભારતીય કોમ્બેટ કલાને આધુનિક પ્લેટફોર્મ સાથે જોડવાનો હેતુ. મિક્સ માર્શલ આર્ટસ (MMA) અને અન્ય કોમ્બેટ મુકાબલાઓ યોજાશે. દેશ-વિદેશના રેસલરો ભાગ લેશે.