તમારા સપના પૂરા કરવા માટે યોગ્ય SIP પસંદ કરો
તમારા સપના પૂરા કરવા માટે યોગ્ય SIP પસંદ કરો
Published on: 04th September, 2026

SIP (Systematic Investment Plan) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સરળ માર્ગ છે. દરેક માટે એક જ SIP Strategy યોગ્ય નથી. રોકાણ કરતા પહેલા Financial Goal, સમયમર્યાદા અને Risk Tolerance સમજવું જરૂરી છે. તમારા Target અને Goal મુજબ Asset Class પસંદ કરો. લાંબા ગાળાના Goals માટે Equity Mutual Funds, Commodities અને Debt માં યોગ્ય Allocation કરવું જોઈએ. ટૂંકા ગાળા માટે Hybrid Funds અથવા Large Cap Funds વધુ યોગ્ય ગણી શકાય. SIP નો ઉપયોગ વિવિધ Asset Classes માં પણ કરી શકાય છે.