પોસ્ટ ઓફિસની આ 3 સ્કીમમાં બાળકના જન્મ પર રોકાણ
પોસ્ટ ઓફિસની આ 3 સ્કીમમાં બાળકના જન્મ પર રોકાણ
Published on: 21st August, 2026

બાળકના જન્મ સાથે જ તેના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણની ચિંતા રહે છે. આજના મોંઘવારીના યુગમાં શિક્ષણ ખર્ચ સતત વધી રહ્યો છે. યોગ્ય સમયે નાના રોકાણથી આ ખર્ચને સરળતાથી સુરક્ષિત કરી શકાય છે. ઇન્ડિયા પોસ્ટની ત્રણ શ્રેષ્ઠ સ્કીમ્સમાં દર મહિને માત્ર 1,000 રૂપિયાના રોકાણથી સંતાનના ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવી શકાય છે. સ્કૂલ એડમિશન માટે RD, દીકરા માટે PPF અને દીકરી માટે SSY શ્રેષ્ઠ વિકલ્પો છે.