રાહુલ ગાંધીનો BJP અને 'વોટ ચોરી આયોગ' પર પ્રહાર
રાહુલ ગાંધીનો BJP અને 'વોટ ચોરી આયોગ' પર પ્રહાર
Published on: 01st September, 2026

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ભારતીય ચૂંટણી પંચ (EC) પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, "ભાજપ અને 'વોટ ચોરી આયોગ'ના રસ્તાઓ બદલાતા રહેશે, પણ તેમનો હેતુ ભાજપની જીત અને લોકશાહીનો અંત લાવવાનો છે." મહારાષ્ટ્રમાં ૨.૦૭ કરોડ મતદારોને ડ્રાફ્ટ લિસ્ટમાંથી બહાર કરી દેવાયા છે, જે રાજ્યના દર પાંચમા મતદાર સમાન છે. તેમણે પૂછ્યું કે, કઈ યાદી સાચી હતી? વોટ ચોરીથી બનેલી સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી.