ગુજરાત ભાજપ પ્રભારી તરુણ ચુગ, યુપીમાં વિનોદ તાવડે અને જગદીશ પટેલની નિમણૂક
ગુજરાત ભાજપ પ્રભારી તરુણ ચુગ, યુપીમાં વિનોદ તાવડે અને જગદીશ પટેલની નિમણૂક
Published on: 18th August, 2026

ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોતાના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળની નવી ટીમમાં યુવા અને અનુભવી નેતાઓનો સમાવેશ કરાયો છે. ગુજરાતના પ્રભારી તરીકે રાજ્યસભા સાંસદ તરુણ ચુગની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભા સાંસદ વિનોદ તાવડેને જવાબદારી સોંપાઈ છે, અને જગદીશ ઈશ્વરભાઈ પટેલ સહ-પ્રભારી બન્યા છે.