તમિલનાડુમાં CM વિજયનો નિર્ણય: 46 કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રદ.
તમિલનાડુમાં CM વિજયનો નિર્ણય: 46 કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રદ.
Published on: 22nd June, 2026

તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે મંદિરના ભંડોળમાંથી બનતા ₹245.85 કરોડના 46 કોમર્શિયલ પ્રોજેક્ટ્સને મંજૂરી રદ કરી દીધી છે. જેમાં 29 મેરેજ હોલ અને 17 કોમર્શિયલ કોમ્પલેક્ષનો સમાવેશ થાય છે. હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગણી હતી કે મંદિરના નાણાંનો ઉપયોગ ધાર્મિક કાર્યો સિવાય ન થવો જોઈએ. હવે આ ભંડોળનો ઉપયોગ મંદિરોના નવીનીકરણ અને ભક્તોની સુવિધાઓ માટે થશે, જે હિન્દુ સંગઠનો અને ભક્તો માટે મોટી જીત છે.