રાજસ્થાન રિફાઇનરીમાં ભયાનક આગ લાગતા PM મોદીનું ઉદ્ઘાટન રદ કરાયું.
રાજસ્થાન રિફાઇનરીમાં ભયાનક આગ લાગતા PM મોદીનું ઉદ્ઘાટન રદ કરાયું.
Published on: 21st April, 2026

રાજસ્થાનના પચપાદ્રામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની રિફાઇનરીમાં આગ લાગી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ આગના કારણે કાર્યક્રમ રદ કરાયો. આ દેશની પહેલી ગ્રીનફીલ્ડ રિફાઇનરી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા 79450 કરોડના રોકાણથી બનેલી આ રિફાઇનરીમાં આગના કારણોની તપાસના આદેશ અપાયા. આગ લાગતા કાળા ધૂમાડા આકાશમાં ફેલાયા.