દિલ્હીમાં ફરી ધરણાં થાય તે પહેલા જ સરકાર ઝૂકી!
દિલ્હીમાં ફરી ધરણાં થાય તે પહેલા જ સરકાર ઝૂકી!
Published on: 31st August, 2026

દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન માર્ચ પહેલાં, કેન્દ્ર સરકાર કોકરોચ જનતા પાર્ટી (CJP)ની મોટી માંગ સ્વીકારી રહી છે. NEET પેપર લીક વિરુદ્ધ થયેલા આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં CJP નેતાઓ સુખદ આશ્ચર્યમાં છે. અભિજીત દીપકેએ તેને ડૉ. બી. આર. આંબેડકરની જીત ગણાવી, જ્યારે સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ પણ અનોખી રીતે પ્રતિક્રિયા આપી.