મેયરને રૂ.25 લાખ બજેટ, નગરસેવકોને પણ મોટો વહીવટ‎
મેયરને રૂ.25 લાખ બજેટ, નગરસેવકોને પણ મોટો વહીવટ‎
Published on: 30th April, 2026

ગુજરાતમાં 9 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા વેગવાન બની છે. મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની વરણી થશે. મેયરને બંગલો, ગાડી, સ્ટાફ મળશે. કોર્પોરેટર્સને વાર્ષિક રૂ.5 લાખથી 25 લાખ સુધી ગ્રાન્ટ મળી શકે છે. હવે નગરસેવકો શહેરના વિકાસમાં સહભાગી બનશે.