પરિણીતાને બ્લેકમેઈલ: ફોટા વાયરલની ધમકીથી આપઘાતનો પ્રયાસ.
પરિણીતાને બ્લેકમેઈલ: ફોટા વાયરલની ધમકીથી આપઘાતનો પ્રયાસ.
Published on: 30th April, 2026

પાલનપુરમાં પ્રેમી યુવકના ફોટા વાયરલ કરવાની ધમકીથી કંટાળી પરિણીતાએ 10 ઝેરી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બે શખ્સો દ્વારા બ્લેકમેઈલ અને ધમકીઓથી મહિલા માનસિક તણાવમાં આવી ગઈ હતી.