80મો સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લા પર PM મોદી 13મી વાર તિરંગો ફરકાવશે
80મો સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લા પર PM મોદી 13મી વાર તિરંગો ફરકાવશે
Published on: 15th August, 2026

દેશ આજે તેનો 80મો Independence Day ઉજવી રહ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર 13મી વખત તિરંગો ફરકાવશે. આ ઐતિહાસિક પ્રસંગે, સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પ્રથમ વખત 'વંદે માતરમ' સામૂહિક રીતે ગવાશે. આ સમારોહ 'વિકસિત ભારત' ના લક્ષ્ય તરફ દેશની સફરમાં "યુવા શક્તિ" ના યોગદાનની ઉજવણી કરશે. લાલ કિલ્લા પર PM મોદીનું સ્વાગત સંરક્ષણ મંત્રી અને અન્ય અધિકારીઓ કરશે. GOC દિલ્હી ક્ષેત્ર PM મોદીને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કિલ્લા પર લઈ જશે.