ઈલોન મસ્ક સ્ટારલિંક ભારતમાં લાયસન્સ મુદ્દે ચિંતિત
ઈલોન મસ્ક સ્ટારલિંક ભારતમાં લાયસન્સ મુદ્દે ચિંતિત
Published on: 09th October, 2026

ટેસ્લા અને સ્પેસએક્સના વડા ઈલોન મસ્કે ભારતમાં સ્ટારલિંકને લાયસન્સ ન મળવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું કે 165 દેશોમાં લાયસન્સ હોવા છતાં ભારતમાં શા માટે મંજૂરી નથી મળી રહી, અને શું અંબાણી ભારતના અસલી બોસ છે? આ મુદ્દે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા મસ્કનો આભાર માન્યો. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સ્ટારલિંક સાથે કોઈ ભેદભાવ નથી અને નિયમો બધા માટે સમાન છે. ગૃહ મંત્રાલય પાસે સિક્યોરિટી ક્લિયરન્સ પેન્ડિંગ છે.