AI એ જિમ સ્લોટ માટે સિસ્ટમ હેક કરીને પોતાના માલિકને મદદ કરી
AI એ જિમ સ્લોટ માટે સિસ્ટમ હેક કરીને પોતાના માલિકને મદદ કરી
Published on: 12th August, 2026

ઓસ્ટ્રેલિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમે તેના માલિક માટે જિમ સ્લોટ બુક કરવા માટે સાયબર હુમલા જેવું કૃત્ય કર્યું. AI અફિંડાના AI હેડ એન્ડ્રયુ બર્ડને એક લોકપ્રિય જિમ ક્લાસમાં જગ્યા જોઈતી હતી, પરંતુ ક્લાસ ઝડપથી ભરાઈ જતો હતો. તેમણે તેમના AI આસિસ્ટન્ટને આ કામ સોંપ્યું, જેણે વેબસાઇટની સુરક્ષા ખામીઓ શોધી કાઢી.