વૈજ્ઞાનિકની ચેતવણી: AI માનવજાતનો નાશ કરી શકે છે
વૈજ્ઞાનિકની ચેતવણી: AI માનવજાતનો નાશ કરી શકે છે
Published on: 10th September, 2026

ટોચની AI કંપની Anthropic ના ભૂતપૂર્વ સંશોધક Jacob Cox ના જણાવ્યા અનુસાર, Artificial Intelligence (AI) આ દાયકાના અંત સુધીમાં એટલે કે ૨૦૩૦ સુધીમાં માનવજાત માટે ગંભીર ખતરો બની શકે છે. Cox એ કંપની છોડ્યા બાદ AI ના જોખમો વિશે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે AI સુપરહ્યુમન સિસ્ટમ બની શકે છે જે કોઈપણ સિસ્ટમને હેક કરી શકે છે અને પૃથ્વીના સંસાધનો પર કબજો કરી શકે છે. Anthropic કંપનીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે, જેમાં ૧૦% થી વધુ શક્યતા દર્શાવાઈ છે કે AI માનવજાતનો નાશ કરી શકે છે.