FIFA World Cup 2026: મેસ્સીની hat-trick, આર્જેન્ટિનાએ અલ્જીરિયાને 3-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: મેસ્સીની hat-trick, આર્જેન્ટિનાએ અલ્જીરિયાને 3-0 થી હરાવ્યું
Published on: 17th June, 2026

FIFA World Cup 2026 માં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ પોતાની શરૂઆત ધમાકેદાર રીતે કરી. કેપ્ટન લિયોનેલ મેસ્સીએ અલ્જીરિયા સામે hat-trick ફટકારી ટીમને 3-0 થી ઐતિહાસિક જીત અપાવી. આ મેસ્સીની 200મી આંતરરાષ્ટ્રીય મેચ હતી, જેમાં તેણે પોતાના વર્લ્ડ કપ ગોલની સંખ્યા 16 કરી, જે Miroslav Klose ના રેકોર્ડની બરાબરી છે. મેસ્સી છ વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી બન્યો. આર્જેન્ટિનાએ ગ્રુપ J માં ત્રણ મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા.