વૈભવ સૂર્યવંશીનો વિવાદાસ્પદ કેચ: 'આઉટ કે નોટ આઉટ?' વીડિયો વાયરલ
વૈભવ સૂર્યવંશીનો વિવાદાસ્પદ કેચ: 'આઉટ કે નોટ આઉટ?' વીડિયો વાયરલ
Published on: 17th June, 2026

ભારત A ટીમે અફઘાનિસ્તાન A ને 101 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ મેચમાં 15 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીએ એક ડાઇવિંગ કેચ પકડ્યો, જેના પર 'આઉટ કે નોટ આઉટ' નો મોટો વિવાદ સર્જાયો છે. કોમેન્ટેટરે પણ આ કેચ પર સવાલ ઉઠાવ્યા. વૈભવે બોલને બે વારમાં પકડ્યો, જેમાં ડાઇવ મારતી વખતે બોલ જમીનને અડ્યો હોવાની શંકા છે. જોકે, અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. ભારત A એ 319 રન બનાવ્યા હતા.