કોલંબોમાં ટોસ હારી ટીમ ઈન્ડિયા કેમ ખુશ થશે?
કોલંબોમાં ટોસ હારી ટીમ ઈન્ડિયા કેમ ખુશ થશે?
Published on: 21st August, 2026

પહેલી ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે કોલંબો પહોંચી છે. 23 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ SSC ગ્રાઉન્ડ પર રમાશે. સામાન્ય રીતે ટોસ જીતનારી ટીમ મજબૂત સ્થિતિમાં હોય છે, પરંતુ SSC ગ્રાઉન્ડના આંકડા આશ્ચર્યજનક છે. અત્યાર સુધી રમાયેલી 46 ટેસ્ટ મેચોમાં 17 મેચમાં ટોસ હારનારી ટીમે જીત મેળવી છે. એટલે કે, અહીં ટોસ હારવાથી ટીમનું પલડું ભારે રહેવાની શક્યતા છે.