હોકી વર્લ્ડ કપ 2026: ભારતનો બીજા રાઉન્ડનું શિડ્યૂલ અને મુખ્ય મુકાબલા
હોકી વર્લ્ડ કપ 2026: ભારતનો બીજા રાઉન્ડનું શિડ્યૂલ અને મુખ્ય મુકાબલા
Published on: 21st August, 2026

હોકી વર્લ્ડ કપ 2026 ના બીજા રાઉન્ડનું સમયપત્રક જાહેર થયું છે. કુલ 16 ટીમોમાંથી આઠ ટીમો આગળ વધી છે, જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતે પાકિસ્તાનને 5-3 થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતને ગ્રુપ E માં ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને આર્જેન્ટિના સાથે રાખવામાં આવ્યું છે. 22 ઓગસ્ટે ભારત નેધરલેન્ડ્સ સામે અને 24 ઓગસ્ટે આર્જેન્ટિના સામે રમશે. આ મેચો અત્યંત પડકારજનક રહેશે કારણ કે આ તમામ ટીમો વિશ્વ રેન્કિંગમાં ભારતથી આગળ છે.