ગુજરાતની IPL ઇતિહાસમાં સૌથી મોટી જીત, હૈદરાબાદનો સૌથી ઓછો સ્કોર.
ગુજરાતની IPL ઇતિહાસમાં સૌથી મોટી જીત, હૈદરાબાદનો સૌથી ઓછો સ્કોર.
Published on: 13th May, 2026

ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદને 82 રને હરાવી IPL ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી. હૈદરાબાદનો સૌથી ઓછો સ્કોર 86 રહ્યો. સાઈ સુદર્શને સતત ત્રીજી સિઝનમાં 500 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો. ગુજરાતની આ સિઝનમાં સતત પાંચમી જીત છે.