બેન સ્ટોક્સનું દર્દ: નિવૃત્તિ બાદ માનસિક અને શારીરિક થાકનું કારણ છલકાયું
બેન સ્ટોક્સનું દર્દ: નિવૃત્તિ બાદ માનસિક અને શારીરિક થાકનું કારણ છલકાયું
Published on: 29th June, 2026

ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર Ben Stokes એ અચાનક International cricket માંથી સંન્યાસ લઇ સૌને ચોંકાવી દીધા. તેમણે જણાવ્યું કે, આ તેમનો પોતાનો નિર્ણય હતો અને તેનું મુખ્ય કારણ માનસિક તથા શારીરિક થાક હતો, જે Ashes સિરીઝ દરમિયાનથી શરૂ થયો હતો. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન તેમને કરિયર વિશે નકારાત્મક લાગણીઓ ફરી સતાવી, જેના કારણે તેઓ ક્રિકેટનો આનંદ માણી શકતા નહોતા. નાઇટક્લબ વિવાદે માનસિક દબાણ વધાર્યું, છતાં તે નિવૃત્તિનું કારણ નહોતું.