6,6,6,Wd,1,6,6: પ્રિયાંશ-કોનોલીની ધમાકેદાર બેટિંગ, 1 ઓવરમાં 32 રન, 80 બોલમાં 182 રનની ભાગીદારી.
6,6,6,Wd,1,6,6: પ્રિયાંશ-કોનોલીની ધમાકેદાર બેટિંગ, 1 ઓવરમાં 32 રન, 80 બોલમાં 182 રનની ભાગીદારી.
Published on: 20th April, 2026

IPL માં પંજાબ કિંગ્સે લખનઉને હરાવ્યું, મુલ્લાંપુરમાં PBKSનો શ્રેષ્ઠ સ્કોર નોંધાયો. LSG એ ઓપનિંગ બદલ્યું. માર્કરમે એક ઓવરમાં 32 રન આપ્યા. પ્રિયાંશ આર્ય અને કોનોલીએ 80 બોલમાં 182 રનની ભાગીદારી કરી અને 5 સિક્સર ફટકારી. કોનોલી LBW થતા બચ્યા, પંતે DRS ના લીધો.