'સર' જાડેજાએ કુલદીપ યાદવની એક્શનની નકલ કરી
'સર' જાડેજાએ કુલદીપ યાદવની એક્શનની નકલ કરી
Published on: 09th August, 2026

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ દરમિયાન, રવીન્દ્ર જાડેજાએ સ્ટાર બોલર કુલદીપ યાદવની બોલિંગ એક્શનની અદભૂત નકલ કરી, જે જોઈને હેડ કોચ ગૌતમ ગંભીર પોતાના હાસ્યને રોકી શક્યા નહીં અને ખડખડાટ હસી પડ્યા. જાડેજાએ કુલદીપના ખાસ રન-અપથી લઈને બોલ ફેંકવાના અંદાજ સુધીની મજેદાર નકલ કરી. આ રમુજી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જાડેજાએ બોલિંગમાં બે વિકેટ લીધી અને બેટિંગમાં 63 રન પણ બનાવ્યા.