ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા
ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા
Published on: 18th June, 2026

Elon Musk: ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઈલોન મસ્કની કંપની SpaceXના શેરોમાં રૅકોર્ડ IPO બાદ પહેલી વાર ઘટાડો નોંધાયો છે. બુધવારે શેર લગભગ 5% તૂટી ગયા, જેનાથી સતત ત્રણ દિવસોથી ચાલી રહેલી લગભગ 50%ની તેજી પર વિરામ લાગ્યો છે. તેનાથી ઈલોન મસ્કને એક જ દિવસમાં 56.4 અબજ ડૉલર એટલે કે, 53,298 કરોડનો ઝટકો લાગ્યો છે. મસ્કના નેટવર્થમાં આવેલો આ ઘટાડો ભારતના અનેક અબજોપતિઓના જીવનભરની કમાણી બરાબર છે.