સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો
સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો
Published on: 12th May, 2026

શેરબજારમાં ઘટાડો: સેન્સેક્સ 77,600 અને નિફ્ટી 23,700ના સ્તરે ટ્રેડિંગ. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર. FIIsએ ₹18,724 કરોડનું વેચાણ કર્યું. સોમવારે પણ સેન્સેક્સ 1,313 પોઈન્ટ ઘટી 76,015 અને નિફ્ટી 360 પોઈન્ટ ઘટી 23,815 પર બંધ થયા હતા.