સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટ્યો, 77,000 પર ટ્રેડિંગ; નિફ્ટી 150 પોઈન્ટ નીચે 24000 પર; IT શેરોમાં વેચવાલી.
સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટ્યો, 77,000 પર ટ્રેડિંગ; નિફ્ટી 150 પોઈન્ટ નીચે 24000 પર; IT શેરોમાં વેચવાલી.
Published on: 24th April, 2026

આજે સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 77,000 પર અને નિફ્ટી 150 પોઈન્ટ ઘટી 24,000 પર પહોંચ્યો છે. રિયલ્ટીમાં ખરીદી, પણ IT શેરોમાં વેચવાલી થઈ. અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવથી બજાર ઘટ્યું છે. ક્રૂડ ઓઇલ 100 ડોલરથી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. ગઇકાલે સેન્સેક્સ 852 પોઈન્ટ ઘટીને 77,664 પર બંધ થયો હતો. વિદેશી રોકાણકારોએ 23 એપ્રિલે 3200 કરોડના શેર વેચ્યા.