નેપાળમાં પૂર બાદ ફરી આફત: કુદરતી સરોવર તૂટવાનો ખતરો
નેપાળમાં પૂર બાદ ફરી આફત: કુદરતી સરોવર તૂટવાનો ખતરો
Published on: 27th August, 2026

નેપાળમાં ભીષણ પૂરની તબાહી વચ્ચે છોછેન ખોલા અને પુરેપૂ ત્સાંગપો નદીના સંગમ પાસે બનેલું વિશાળ કુદરતી સરોવર તૂટવાનો ભય સેવાઈ રહ્યો છે. ચીનના જળ સંસાધન મંત્રાલય મુજબ, આ સરોવરમાં હાલ 20 લાખ ઘન મીટર પાણી છે અને આગામી 72 કલાકમાં 30 લાખ ઘન મીટર વધુ પાણી ઉમેરાવાની શક્યતા છે. જો કુદરતી પાળા તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં મોટી જળપ્રલયની આફત આવી શકે છે. ચીન મોનિટરિંગ કરી રહ્યું છે, જ્યારે પહાડી ભૂગોળ અને વરસાદ બચાવ કાર્યમાં અડચણરૂપ બની રહ્યા છે.