હોર્મુઝ ખૂલશે, ઇરાન પરમાણુ બોમ્બ નહીં રાખી શકે: ટ્રમ્પ
હોર્મુઝ ખૂલશે, ઇરાન પરમાણુ બોમ્બ નહીં રાખી શકે: ટ્રમ્પ
Published on: 30th May, 2026

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું છે કે હોર્મુઝ ખૂલશે અને અમેરિકા એકબાજુએ ઘેરાબંધી ખતમ કરશે અને બીજી બાજુએ ઇરાન હોર્મુઝ ખોલશે. પણ ઇરાન પરમાણુ બોમ્બ નહીં જ બનાવી શકે અને રાખી શકે. આ માટે ઇરાને હોર્મુઝની અંદર બીછાવેલી માઇન્સ દૂર કરવી પડશે.