હોંગકોંગના મોંઘા શહેરમાં ભારતીય દંપતીની બમ્પર બચત
હોંગકોંગના મોંઘા શહેરમાં ભારતીય દંપતીની બમ્પર બચત
Published on: 19th September, 2026

હોંગકોંગ જેવા અત્યંત મોંઘા શહેરમાં રહીને પણ એક ભારતીય દંપતી ધમાકેદાર બચત કરી રહ્યું છે. ઊંચી આવક, ઓછો ટેક્સ, ખર્ચ પર નિયંત્રણ અને સ્માર્ટ રોકાણ દ્વારા આ દંપતી 45 વર્ષની ઉંમર સુધીમાં આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે. ઘરના ભાડામાં માત્ર 20% ખર્ચ, જાહેર પરિવહનનો ઉપયોગ અને હોંગકોંગની ઓછી ટેક્સ સિસ્ટમ આ બચતમાં મુખ્ય ફાળો આપે છે. તેઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં રોકાણ કરીને પોતાની સંપત્તિ વધારી રહ્યા છે.