PM મોદીએ કેનેડાના PM માર્ક કાર્નીને આપ્યું વર્ષે કેનેડા આવવાનું આમંત્રણ, FTA પર થશે ચર્ચા
PM મોદીએ કેનેડાના PM માર્ક કાર્નીને આપ્યું વર્ષે કેનેડા આવવાનું આમંત્રણ, FTA પર થશે ચર્ચા
Published on: 16th June, 2026

ફ્રાન્સના એવિયાં શહેરમાં G-7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. PM મોદીએ આ વર્ષે કેનેડા પ્રવાસનું આમંત્રણ સ્વીકાર્યું છે. ભારત-કેનેડા વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA)ને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા પર ભાર મૂકાયો. આ ઉપરાંત એનર્જી, ટેકનોલોજી અને કેનેડામાં વસતા ભારતીય પ્રવાસીઓની સુરક્ષા અંગે પણ વ્યૂહરચના ઘડવામાં આવી.