PM મોદીનો શી જિનપિંગને સ્પષ્ટ સંદેશ: સંબંધો માટે સરહદી શાંતિ સર્વોપરી
PM મોદીનો શી જિનપિંગને સ્પષ્ટ સંદેશ: સંબંધો માટે સરહદી શાંતિ સર્વોપરી
Published on: 16th September, 2026

બ્રિક્સ સમિટમાં PM મોદીએ શી જિનપિંગ સાથેની મુલાકાતમાં ભારતની ચિંતાઓ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સંબંધો સુધારવા માટે પરસ્પર સંવેદનશીલતા જરૂરી છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત-ચીન સંબંધો માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા અનિવાર્ય છે. બંને દેશોએ 'પરસ્પર આદર, હિત અને સંવેદનશીલતા'ના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. વિદેશ મંત્રાલયે તિબેટ અને તાઇવાન અંગે ભારતની પરંપરાગત નીતિમાં કોઈ ફેરફાર ન હોવાનું સ્પષ્ટ કર્યું.