ટેક ઓફ વખતે વિમાનનું ટાયર ફાટ્યું
ટેક ઓફ વખતે વિમાનનું ટાયર ફાટ્યું
Published on: 16th September, 2026

ઈરાનમાં સેપહરાન એરલાઈન્સના બોઈંગ 737 વિમાનમાં ટેકઓફ કરતી વખતે ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. વિમાનનું એક ટાયર ફાટી ગયું હતું અને લેન્ડિંગ વખતે કેબિનની છતનો ભાગ નીચે પડ્યો હતો. જોકે, તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલી દેવાયા છે. આ ઘટનામાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી.