'યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ'માંથી 'ઇન્ડો' શબ્દ દૂર કરાયો : 8 વર્ષ પૂર્વે ટ્રમ્પે જ તે શબ્દ મૂકાયો હતો
'યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ'માંથી 'ઇન્ડો' શબ્દ દૂર કરાયો : 8 વર્ષ પૂર્વે ટ્રમ્પે જ તે શબ્દ મૂકાયો હતો
Published on: 17th June, 2026

- ભારતનો નકશો પણ ખોટો દર્શાવાયો છે- ક્વોડના કોફીન પર એક વધુ ખીલો : શશી થરૂર : અમેરિકી અધિકારીઓ કહે છે : નામ બદલવાથી જવાબદારીમાં ફેર નથી પડતોનવી દિલ્હી : વિલિયમ શેક્સ પીયરે તેઓના કથાનક જુલિયસ-સીઝર માં લખ્યું છે : વોટ ઇઝ ઇન નેઇમ' (નામમાં શું છે ?) પરંતુ સત્ય હકિકત તો તે છે કે નામમાં જ ઘણું રહેલું છે.અમેરિકાએ પોતાના યુ.એસ.