18 વર્ષ સુધી નંબર-1 અમીર રહ્યા બિલ ગેટ્સ
18 વર્ષ સુધી નંબર-1 અમીર રહ્યા બિલ ગેટ્સ
Published on: 19th September, 2026

Tesla અને SpaceX જેવી કંપનીઓના માલિક એલન મસ્ક હાલમાં વિશ્વના અમીરોની યાદીમાં ટોચ પર છે, જેમની સંપત્તિ 946.5 અબજ ડોલર છે. અગાઉ 1995 થી 2007 અને ફરી 2014 થી 2017 સુધી બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા હતા, જે કુલ 18 વર્ષ સુધી નંબર-1 રહ્યા. વૉરેન બફે, જેફ બેઝોસે, કાર્લોસ સ્લિમ અને બર્નાર્ડ આરનૉલ્ટ એન્ડ ફેમિલી જેવા દિગ્ગજોએ પણ આ સ્થાન મેળવ્યું છે. હાલમાં બિલ ગેટ્સ 114.3 અબજ ડોલરની સંપત્તિ સાથે ૧૮મા સ્થાને છે.