100 વર્ષ બાદ નવરાત્રિએ મહાસંયોગ
100 વર્ષ બાદ નવરાત્રિએ મહાસંયોગ
Published on: 01st October, 2026

2026માં શારદીય નવરાત્રિ 11 ઓક્ટોબરે શરૂ થઈ 19 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ વર્ષે 100 વર્ષ બાદ દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમાની યુતિથી 'ગજકેસરી રાજયોગ' રચાશે. આ દુર્લભ યોગ ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા અને અખંડ સૌભાગ્ય પ્રદાન કરે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં આ યોગ રચાવાથી જાતકોના કરિયર, સ્વાસ્થ્ય અને વૈવાહિક જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને આ યોગનો સૌથી વધુ લાભ મળશે.