6 દિવસ બાદ લક્ષ્મી નારાયણ યોગ
6 દિવસ બાદ લક્ષ્મી નારાયણ યોગ
Published on: 20th September, 2026

26 સપ્ટેમ્બર 2026ના રોજ તુલા રાશિમાં બુધ અને શુક્રના મિલનથી અત્યંત શુભ લક્ષ્મી નારાયણ યોગ બનશે. જ્યોતિષ અનુસાર, આ યોગ વૃષભ, સિંહ, કન્યા અને મકર રાશિઓ માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિઓના જાતકોના જીવનમાંથી આર્થિક તંગી દૂર થશે, કરિયર અને બિઝનેસમાં અભૂતપૂર્વ સફળતા મળશે, માન-સન્માન વધશે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. લક્ષ્મીજીની કૃપા મેળવવા શુક્રવારે તેમની પૂજા કરવી હિતાવહ છે.