બોલિવૂડનો ફ્લોપ સ્ટાર કિડ: ૧૮ ફિલ્મોમાંથી માત્ર ૧ જ હિટ!
બોલિવૂડનો ફ્લોપ સ્ટાર કિડ: ૧૮ ફિલ્મોમાંથી માત્ર ૧ જ હિટ!
Published on: 16th June, 2026

બોલિવૂડમાં સ્ટાર કિડ હોવા છતાં અનેક કલાકારો પિતા જેવી સફળતા મેળવી શકતા નથી. આ યાદીમાં મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તીનું નામ આવે છે, જેમનું કરિયર ખૂબ નિરાશાજનક રહ્યું છે. મિમોહ, જેને 'મહાક્ષય ચક્રવર્તી' તરીકે પણ ઓળખાય છે, તેણે અત્યાર સુધીમાં ૧૮થી વધુ ફિલ્મો અને સિરીઝ કરી છે, પરંતુ તેમાંથી મોટાભાગની બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. તેના ૧૮ વર્ષના કરિયરમાં માત્ર એક જ ફિલ્મ 'હૉન્ટેડ 3D' હિટ સાબિત થઈ છે.