નબળા CIBIL સ્કોરને સુધારવા માટે અસરકારક ટિપ્સ
નબળા CIBIL સ્કોરને સુધારવા માટે અસરકારક ટિપ્સ
Published on: 31st August, 2026

ઘર ખરીદી કે લોન માટે CIBIL સ્કોર ખૂબ જ મહત્વપૂર્ણ છે. CIBIL (ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો) 300-900નો સ્કોર તમારી લોન ચૂકવવાની ક્ષમતા દર્શાવે છે. નબળો સ્કોર નવી લોન મેળવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. યોગ્ય નાણાકીય શિસ્ત અપનાવીને 6 મહિનામાં સ્કોરમાં નોંધપાત્ર સુધારો શક્ય છે. ખાસ કરીને જો EMI, ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવો, ક્રેડિટ યુટિલાઇઝેશન ઓછું રાખો, વારંવાર લોન માટે અરજી ટાળો, ક્રેડિટ રિપોર્ટની ભૂલો સુધારો અને જૂના ક્રેડિટ કાર્ડ તરત બંધ ન કરો.