સોનામાં તેજી, ચાંદીના ભાવ શરૂઆતમાં ઘટ્યા પછી ફરી વધ્યા.
સોનામાં તેજી, ચાંદીના ભાવ શરૂઆતમાં ઘટ્યા પછી ફરી વધ્યા.
Published on: 22nd April, 2026

મુંબઈ ઝવેરી બજારમાં GOLD અને SILVERના ભાવમાં વધઘટ થઈ. દિવસના અંતે GOLD પ્લસમાં અને SILVER તેમજ PLATINUM માઈનસમાં રહ્યા. વિશ્વ બજારમાં GOLDના ભાવ 4804-4805 DOLLARથી વધી 4833 DOLLAR થયા. મુંબઈ બુલીયન બજારમાં GOLD GST વગર 151487 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું.