GST રિફંડ સાત દિવસમાં: વેપારીઓને મળશે મોટી રાહત
GST રિફંડ સાત દિવસમાં: વેપારીઓને મળશે મોટી રાહત
Published on: 04th September, 2026

GST રીફંડ મેળવવામાં વેપારીઓને થતી મુશ્કેલી અને મૂડી રોકાઈ જવાની સમસ્યાના નિવારણ માટે સરકાર નવી વ્યવસ્થા ગોઠવી રહી છે. હવે વેપારીઓને માત્ર સાત દિવસમાં GST રિફંડ મળી જશે. 90% ITC રિફંડ સિસ્ટમ આધારિત અને રિસ્ક બેઝડ હેઠળ લાવવા GST કાયદામાં સુધારાની દરખાસ્ત GST કાઉન્સિલની 57મી બેઠકમાં વિચારાશે. આ ફેરફારથી અધિકારીઓ પરની નિર્ભરતા ઘટશે અને પારદર્શિતા તથા ઝડપ વધશે, જે વેપારીઓની વર્કિંગ કેપિટલ બ્લોક થવાની સમસ્યાનું કાયમી સમાધાન લાવશે.